RSS અમેરિકન શ્વેત વર્ચસ્વવાદી સંગઠન KKKનું ભારતીય વર્ઝન નથીઃ હોસબલે

RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબલેએ 24 એપ્રિલ 2026એ વોશિંગ્ટનમાં હડસન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અમેરિકન શ્વેત વર્ચસ્વવાદી સંગઠન કુ ક્લક્સ ક્લાન (KKK)નું ભારતીય વર્ઝન નથી. તેમણે સંઘને હિન્દુ સંસ્કૃતિના મૂલ્યોથી પ્રેરિત સાંસ્કૃતિક અને સ્વયંસેવક-આધારિત એક આંદોલન ગણાવ્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *